Managed by M. P. SHAH EDUCATION SOCIETY, Kadi
( Formerly Known as Smt. M. M. Shah Mahila Arts College, Kadi )
શુ આપ પ્રોફેશનલ ક્ષેત્ર્રે કારકીર્દિ બનાવવા માગો છો ... !
તો આવો B.Voc અથવા Diploma કોર્સમા જોડાઇ આપનુ ભાવિષ્ય ઉજ્જવળ બનાવો ... !
UGC - MHRD, નવી દિલ્હી માન્ય અને અનુદાનિત સ્કિલ બેઇઝ્ડ 3 વર્ષ ડિગ્રી કોર્સીસ તેમજ 1 વર્ષના ડિપ્લોમા કોર્સ
ક્રમ | કોર્સ નુ નામ | વ્યવસાયીક તકો | ફી |
---|---|---|---|
1 | બેંકિંગ, ફાઇનાન્સિયલ સર્વિસીસ અને ઇન્સ્યોરેન્સ | બેંક ફાઇનાન્સિયલ સર્વિસીસ, ઇન્સ્યોરેન્સ NBFC, કો - ઓપરેટિવ ઈન્ડસ્ટ્રીઝ, NBFC. | 4000/- |
2 | એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ મેનેજમેન્ટ | કંપની, સ્પેશીયલ એક્સપોર્ટ હાઉસિસ, કસ્ટમ ક્લિઅરિંગ હાઉસિસ, માર્કેટાઇઝર, બંદરો SEZ, ટ્રાન્સપોર્ટ કંપની, લોજિસ્ટિક કંપની, ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ ફોરન એક્સચેન્જ સર્વિસિસ, ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટયુટ, આ.રા. વેપાર મા ફાઇનાન્સ કરતી બેન્કો | 4000/- |
3 | પેરામેડિકલ અને સ્ટાફ | સરકારી હોસ્પિટલ, ખાંનગી હોસ્પિટલ, ખાંનગી ક્લિનિકલ નર્સિંગહોમ, રીહેબીલાઇઝેસન સેન્ટર, હેલ્થકેર ઇન્સ્ટિટયુટ, ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી, ઇન્ડીયન નર્સિંગ કાઉન્સિલ, નર્સિંગ ઇન્સ્ટિટયુટ, પ્રાયમરી, હેલ્થ વર્કર | 10000/- |
પ્રવેશ લાયકાત : કોઈ પણ પ્રવાહ અથવા માન્ય શૈક્ષણિક બોર્ડ માથી ધોરણ - 12 પાસજરુરી ડોકયુમેન્ટ : ધોરણ - 12 પાસ અથવા સ્નાતક કે અનુસ્નાતક ની માર્કશીટ નકલ- 2, ફોટો, આધારકાર્ડ ની, રાશનકાર્ડ ની નકલ -2, એલ.સી. ની નકલ -2, જાતિનો દાખલો નકલ -2 |
ક્રમ | કોર્સ નુ નામ | વ્યવસાયીક તકો | ફી |
---|---|---|---|
1 | બેંકિંગ | બેંક ફાઇનાન્સિયલ સર્વિસીસ, ઇન્સ્યોરેન્સ NBFC, કો - ઓપરેટિવ ઈન્ડસ્ટ્રીઝ, NBFC. | 3000/- |
2 | નર્સિંગ | સરકારી હોસ્પિટલ, ખાંનગી હોસ્પિટલ, ખાંનગી ક્લિનિકલ નર્સિંગહોમ, રીહેબીલાઇઝેસન સેન્ટર, હેલ્થકેર ઇન્સ્ટિટયુટ, ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી, ઇન્ડીયન નર્સિંગ કાઉન્સિલ, નર્સિંગ ઇન્સ્ટિટયુટ, પ્રાયમરી, હેલ્થ વર્કર | 5000/- |
3 | વેબ ડિઝાઇનિંગ અને એનિમેશન | IT સોફ્ટવેર અને વેબ હોસ્ટિંગ કંપની, ખાંનગી, જાહર કંપની, ફ્રી લેન્સર | 3000/- |
4 | બ્યૂટી અને વેલનેસ | ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ મેકઅપ આરટીસ્ટ, બ્યૂટી થેરાપિસ્ટ, વેલનેસ સેન્ટર, ફેશન બ્યૂટીસન ઈન્ડસ્ટ્રીઝ | 3000/- |
5 | યોગા, ફીટનેસ અને નેચરોપેથી | યોગા ઇન્સટ્ક્ટર, યોગા થેરાપિસ્ટ, યોગા એડવાઇઝર, યોગા સ્પેસીઆલિસ્ટ, યોગા ટીચર, સરકારી, પ્રાઈવેટ ઇન્સ્ટિટયુટ, નેચરોપેથી પ્રેક્ટિસ. | 3000/- |
6 | ફેશન ડિઝાઇનિંગ અને ટેલરિંગ | ફેશન ડિઝાઇનર, ફેશન સ્ટાઈલિશ, રીટેલ મેનેજર, ટેક્સટાઇલ ડિઝાઇનર, ફેશન બ્લોગર | 3000/- |